Книга જીવનમંથન Bharat Makwana 'Dasaddutt'

જીવનમંથન

Език: Гуджарати
Корици: С меки корици
Издател: Nirmohi publication
કવિતા કે ગઝલ એ માત્ર શબ્દોની ગોઠવણી નથી, પણ હૃદયના ઊંડાણમાંથી વહેતી સંવેદનાની સરવાણી છે. આ 'જીવન છે...

Информация за книгата

Език
Гуджарати
Корици
Книга - С меки корици
Издадена
2026
страници
100
EAN
9798235126787
Enbook ID
52752177
Издател
Теглоt
127
Размери
140 x 216 x 5

Пълно описание

કવિતા કે ગઝલ એ માત્ર શબ્દોની ગોઠવણી નથી, પણ હૃદયના ઊંડાણમાંથી વહેતી સંવેદનાની સરવાણી છે. આ 'જીવન છે મંથન' પુસ્તકમાં મેં મારા જીવનના વિવિધ પડાવો પર અનુભવેલી લાગણીઓને વાચા આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

ક્યારેક એકલતાના અંધકારમાં જન્મેલી પંક્તિઓ હોય, તો ક્યારેક હર્ષના અતિરેકમાં છલકાયેલી ગઝલ... આ બધું જ અહીં અકબંધ છે. ગઝલના શેર લખતી વખતે છંદ અને લયની સાથે ભાવની સચ્ચાઈ જાળવવી એ મારા માટે એક તપસ્યા સમાન રહ્યું છે.

મારા આ શબ્દો જો તમારા દિલના કોઈ ખૂણે સ્પર્શી જશે, તો મારો આ પરિશ્રમ સાર્થક થયો ગણીશ. આ સફરમાં મને પ્રોત્સાહન આપનાર મારા પરિવાર અને મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.